ઘણીવાર જીવનમાં | Best Gujarati Heart Touching Love Story
એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો.એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.છોકરી : અરે સંભાળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.
ઘણીવાર જીવનમાં મહત્વની વ્યક્તિઓ ને ઓળખવામાં આપણે આંધળા બની જઈએ છીએ.
વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ જીવનમાં હમેશા વધુ હોવું જોઈએ.
વસ્તુ જશે તો પછી મેળવી શકશો વ્યક્તિને નહિ !
ક્યારેક વગર કારણ તમારા જુના દોસ્તને ખાલી ફોન કરીને પણ જોજો કેવો આનંદ આવે છે.
આ વાર્તા પરથી હું જે શીખ્યો તે લખ્યું,
હવે તમે પણ લખો કે તમે આ વાર્તા પરથી શું શીખ્યા?
અને હા, મિત્રોને પણ જરૂરથી શેર કરજો !
Post a Comment
Make Your Comment