Watch Online Full Half Ticket Superhit Urban Gujarati Film 2017 - Nayan


હાફ ટિકિટ લવ (નયન શુકલા) અને રિયા (તોરલ ત્રિવેદી) એક જ કોલેજમાં ભણે છે. શરૂઆતના અણગમા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગરે છે અને બંને લગ્ન કરવા ઈચ્છે છે. બંને પ્રેમીપંખીડાઓના પિતા વચ્ચે વર્ષો પહેલા થયેલું મનદુઃખ તેમના લગ્નમાં અડચણ બની જાય છે. જિદ્દી કનુભા દીકરીના લગ્ન માટે વિચિત્ર અને અશક્ય લાગતી શરત મૂકે છે. કહેવાય છે ને કે પ્રેમ અને યુદ્ધમાં બધું જ વ્યાજબી હોય છે. આ શરત પુરી કરવા બંને પ્રેમીઓ અવનવા પેંતરા અજમાવે છે અને સર્જાય છે રમુજી ઘટનાઓની હારમાળા.

Producer: Ashok Sakariya
Director: Ashish Bhatt 
Writer: Ashish Bhatt
Cast: Nayan Shukla, Toral Trivedi, Sanat Vyas, Sharad Sharma, Devendra Pandit, Kanti Joshi and others

Post a Comment

Make Your Comment

Previous Post Next Post